28 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક જૂની કહેવત છે કે મહેનતના સહારે નસીબ પણ બદલી શકાય છે. જેમ અગ્નિમાં તપ્યા પછી સોનું ચમકે છે, તેવી જ રીતે માણસ પણ મહેનતથી તપ્યા પછી જ ચમકે છે. માત્ર મહેનતુ વ્યક્તિ જ મોટી સફળતા પ્રાપ્ત કરે છે.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર…