33 મિનિટ પેહલા
- કૉપી લિંક
સંબંધોમાં પ્રેમ જાળવી રાખવા માટે પરસ્પર તાલમેલ ખૂબ જ જરૂરી છે. આ સાથે બીજી બે બાબતો ધ્યાનમાં રાખો. પ્રથમ, જ્યારે પણ આપણી પ્રશંસા થાય છે, ત્યારે આપણે ગર્વ ન કરવો જોઈએ. બીજું, કોઈ આપણી ટીકા કરે તો આપણે ગુસ્સે થવું જોઈએ નહીં. ટીકામાં છુપાયેલી સલાહને સમજો અને તમારા જીવનમાં ફેરફાર કરો.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચારો…