36 મિનિટ પેહલા
- કૉપી લિંક
નવું કાર્ય શરૂ કરતા પહેલાં મુશ્કેલ લાગે છે અને નિષ્ફળતાનો ભય રહે છે. ચિંતા અને ડરના કારણે કરેલું કામ બગડી શકે છે. તેથી આનાથી બચવું જોઈએ. જ્યારે આપણે ચિંતા અને ડરને દૂર કરવાનું કામ કરીએ છીએ, ત્યારે જીવનમાં સકારાત્મક ફેરફારો ખૂબ જ ઝડપથી આવે છે.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર…