8 મિનિટ પેહલા
- કૉપી લિંક
જો તમે જીવનમાં મોટી સિદ્ધિઓ હાંસલ કરવા માગો છો, તો તમારે મોટું જોખમ લેવું પડશે. જે લોકોમાં જોખમ લેવાની હિંમત હોય છે તે જ મોટા ધ્યેયો પ્રાપ્ત કરી શકે છે. જો આપણે જોખમ લેવાની હિંમત ન કરીએ તો સામાન્ય વસ્તુઓથી સંતુષ્ટ રહેવાની આદત કેળવવી જોઈએ.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર..