44 મિનિટ પેહલા
- કૉપી લિંક
પરિવર્તન એ જગતનો નિયમ છે અને પ્રકૃતિ દરેક સમયે બદલાતી રહે છે. આપણા જીવનમાં પણ બદલાવ આવતા રહે છે. કેટલાક ફેરફારો આપણને ગમે છે અને કેટલાક સમસ્યઓનું કારણ બને છે. જ્યારે આપણે સકારાત્મક વિચારસરણી સાથે ફેરફારોને અપનાવવાનું શરૂ કરીએ છીએ, ત્યારે આપણે જીવનમાં શાંતિ લાવીએ છીએ. નકારાત્મક રહેશો તો જીવન અશાંત બની જશે.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર…