સુરત3 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાલ વિસ્તારની વીર એક્ઝોટિકા બિલ્ડિંગમાં રવિવારે સાંજે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ મૂકવામાં આવી હતી જેમાં ફરસાણ, મીઠાઈ અને કોકો પણ હતો. અન્નકૂટનાં પ્રસાદનો સોસાયટીનાં સભ્યોએ હસીખુશીથી આનંદ માણ્યો હતો.