નવરાત્રિ આડે હવે બે દિવસ જ બાકી છે ત્યારે તમે નવરાત્રિની ફુલ ફ્લેજ્ડ તૈયારી કરી લીધી હશે. જોકે,ગરબા રમવાની મજા ત્યારે જ આવે જ્યારે સામે ગરબા ગાનાર સુપરસિંગર અને શાનદાર લોકેશન હોય. તો તમારા ફેવરિટ ગુજરાતી સિંગર્સ આ વખતે ક્યાં પર્ફોર્મ કરી રહ્યા છે?. ત
.
દિવ્ય ભાસ્કર તમારા આ તમામ સવાલોના જવાબ લઈને હાજર છે. તો આજે જ ફોનમાં સેવ કરી લો ગુજરાતના ટોપ વેન્યૂ, પાસ અને પાર્કિંગ સહિતની સુવિધાઓની તમામ માહિતી અને 3 ઓક્ટોબરથી મિત્રો સાથે ગરબા ગ્રાઉન્ડમાં ધૂમ મચાવો…