જલાલપોરના વેસ્મા નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48ના સિસોદ્રા પાટીયાથી વેસ્મા તરફ આવતા સર્વિસ રોડ પરથી પસાર થવું એ વાહન ચાલકો માટે પડકાર સમાન સાબિત થઇ રહ્યું છે કેમકે રસ્તો બિસ્માર છે. તેના થોડા થોડા અંતરે આશરે 300 ફૂટ લાંબી ડ્રેનેજ લાઈન ખોદવામાં આ
.
અહીંથી પસાર થતા નજીકના ગામોના લોકો મોટાભાગે આજ સર્વિસ રોડનો ઉપયોગ કરતા હોય છે તેમજ રાત્રિ દરમિયાન આ ડ્રેનેજ લાઈનમાં ભરાયેલા પાણીમાં અકસ્માત સર્જાવાનો ભય રહેલો છે. હાલ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.