14 મિનિટ પેહલા
- કૉપી લિંક
છેલ્લા ઘણા વર્ષોથી કાજોલ જુહુમાં દુર્ગા પૂજા પંડાલ લગાવી રહી છે. જે નોર્થ બોમ્બે સર્વજનીન દુર્ગા પૂજા તરીકે ઓળખાય છે. જો કે, આ વર્ષે કાજોલ અને રાની મુખર્જીએ સાથે મળીને જુહુમાં SNDT મહિલા યુનિવર્સિટી પાસે દુર્ગા પૂજા પંડાલનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડના અનેક સ્ટાર્સે હાજરી આપી હતી.
કાજોલ પીળા રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
રાની મુખર્જી બ્લુ કલરની સાડીમાં જોવા મળી હતી.
કાજોલ-રાની માતાજીની ભક્તિમાં લીન
જયા બચ્ચન માતાજીના દરબારમાં પહોંચી
નોર્થ બોમ્બે સર્વજનિન દુર્ગા પૂજા પંડાલના નામથી પ્રખ્યાત છે. અહીં અભિનેત્રીઓ મા દુર્ગાના સ્વાગત માટે ભવ્ય ઉજવણીનું આયોજન કરે છે. ગયા વર્ષે, તહેવારો દરમિયાન, કાજોલ તેના પુત્ર યુગ સાથે દેવીના આશીર્વાદ લેવા માટે દુર્ગા પંડાલમાં આવ્યા હતા.