શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળા સરદાર નગર ધોરણ 3થી 7માં મહાનગરપાલિકા આયોજિત બાળ પ્રતિભા શોધ શહેર કક્ષાની સ્પર્ધા વર્ષ 2024 -2025 અંતર્ગત ધોરણ 5ના ઉપાધ્યાય મિરાત ડી.એ વકતૃત્વ તેમજ એકપાત્રીય અભિનયમાં પ્રથમ ક્રમ, ધોરણ 6 માંડલિયા સૌમિયા વાય. એ એક પાત્રીય
.
આમ અનુક્રમે પ્રથમ -દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરનાર દરેક વિદ્યાર્થીઓને શાળા સંચાલક શ્રી કે.પી સ્વામીજી, આચાર્ય ધર્મભાઈ પટેલ તેમજ સમગ્ર સ્ટાફ મિત્રો દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવેલ.