જૂનાગઢ શહેરમાં રવિવારે સવારથી બપોર સુધીના સમયમાં વાતાવરણમાં બફારો, વાદળછાયુ વાતાવરણ રહેલુ હતુ. એકાએક સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને 7 વાગ્યા બાદ વિજળીયા કડાકા- ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. શહેરના મધુરમ, કાળવાચોક, ગાંધીચોક સહિતના વિ
.
વરસાદની સાથે પવનની ઝડપ પણ વધુ રહી હતી. જૂનાગઢ હવામાન વિભાગમાંથી મળતી માહિતી અનુસાર રવિવારે સમી સાંજના સમયે એકા-એક વાતાવરણમાં પલટા આવી વિજળીના ચમકારા સાથે વરસાદ વરસ્યો હતો. આગામી તારીખ 20 સુધી વરસાદી માહોલ રહેશે તેમ હવામાન નિષ્ણાંતે આગાહી કરેલ છે.