બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે ટ્રાફિક પોલીસ જવાનને ટ્રકે અડફેટે લેતા પોલીસ જવાનનું મોત નીપજ્યું હતું. જિલ્લા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા વાસુર ડાંગરનું મોત નીપજ્યું હતું. ટ્રાફિક પોલીસ જવાન ઢસા ગામે રાજકોટ હાઈવે પર ફરજ પર હતા તે દરમ્યાન
.
ટ્રાફિક પોલીસ જવાનનું મોત થતાં પોલીસ બેડામાં શોક ફેલાયો છે. જ્યારે ટ્રક ચાલકને પોલીસે ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે.