અમદાવાદ1 મિનિટ પેહલા
- કૉપી લિંક
નારોલ વિસ્તારમાં આવેલ રાહે પબ્લિક સ્કૂલમાં આજs નાના ભૂલકાઓએ દિવાળીની ઉજવણી કરી. જેથી તમામ વિદ્યાર્થીઓ નવા કપડા પહેરીને શાળામાં આવ્યા હતા. દિવાળી પર્વ નિમિતે સ્કૂલ દ્વારા બાળકોને મીઠાઈ આપીને દિવાળીનું મહત્વ સમજાવ્યું હતું.