અમદાવાદ,ગુરુવાર,24 ઓકટોબર,2024
નેશનલ કલીન એર પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદમાં ૪૫થી ૭૦ તથા
૧૦૦ મીટર સુધીની ઉંચાઈની બાંધકામ સાઈટ ઉપર એર કવોલીટી સેન્સર લગાવવા ફરજિયાત
બનાવવામા આવ્યા છે. નવી બનતી બાંધકામ સાઈટ
ઉપર એર કવોલીટી સેન્સર નહીં લગાવનારા ડેવલપરને મ્યુનિ.