વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્રને સાર્થક કરવા અમરેલીમાં ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશીક વેકરીયાએ અમરેલી શહેરમાં નવતર અભિગમ દર્શાવ્યો છે. અમરેલી શહેરની મુખ્ય બજાર ટાવર રોડ રાજકમલ ચોક વિવિધ બજારોમાં ખરીદી કરી વોકલ ફોર લોકલનો સંદેશ શહેરીજ
.
સૌરાષ્ટ્રમાં ગઈ દિવાળીએ પ્રથમ અમરેલીના ધારાસભ્ય કૌશીક વેકરીયાએ વોકલ ફોર લોકલ ખરીદી કરી હતી. ત્યારબાદ અન્ય ધારાસભ્યોએ શરૂઆત કરી હતી. આ દિવાળીમાં પ્રથમ અમરેલીના ધારાસભ્ય બજારોમાં ફરીવાર નાના વેપારીઓ પાસેથી સ્થાનિક ઉત્પાદનની ખરીદી કરવામાં આવી હતી. શહેરની અલગ અલગ બજારોમાં ધારાસભ્ય સાંજના સમયે નીકળી ખરીદી કરી અને વેપારીઓને રૂબરૂ મળી રહ્યા છે.