ગાંધીધામની ફટાકડા બજાર ડીપીએ એક્ઝીબીશન ગ્રાઉન્ડ પર આ વખતે યોજાઈ છે, જેમાં 122થી વધુ દુકાનો ફટકાડાની ખડકાઈ ચુકી છે. દિવાળીના મહાપર્વ પર સર્વાધિક વેંચાતી વસ્તુ ફટાકડા છે. ભગવાન રામના આગમન પર આતિશબાજી કરવાનો ઉદેશ્ય અને આદરભાવ વર્ષોથી ભજવાતો રહ્યો છે ત્ય
.
જેમાં 122થી વધુ સ્ટોલ પર ફટાકડા વેંચાઈ રહ્યા છે. આ વખતે પ્રતિબંધને ધ્યાનમાં રાખીને કોઇ પણ ફટાકડા વેપારીએ ચાઈનીઝ આઈટમો રાખી હોવાનું ધ્યાનમાં આવતું નથી ત્યારે કરોડોની કિંમતની વિવિધ સામગ્રીઓ બજારમાં ઠલવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.