હિંમતનગર હાઇવેથી બેરણા રોડને જોડતા પુલનું લોકાર્પણ હિંમતનગર નેશનલ હાઇવે 48થી બેરણા ગામમાં જતા રોડ ઉપરના પુલનું હિંમતનગરના ધારાસભ્ય વી. ડી. ઝાલાના વરદ્દ્ હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યની રજૂઆતના પગલે સરકાર દ્વારા પુલ બનાવવા માટે રૂ.
.
સાંસદ શોભના બારૈયાએ માનસિક દિવ્યાંગ આશ્રમ ખાતે જલારામબાપાની જન્મજયંતિ ઉજવી આજે જલારામબાપાની 225મી જન્મજયંતિ નિમિતે હિંમતનગરમાં જૂની સિવિલ સર્કલ પાસે જય જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત માનસિક દિવ્યાંગ આશ્રમ ખાતે સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા કાર્યકર્તા સાથે પહોંચ્યા હતા. જ્યાં સાંસદના હસ્તે વિધવા મહિલાઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યાં વિધવા મહિલાઓ અને દિવ્યાંગો સાથે આરતી કરી હતી ત્યારબાદ થોળો સમય દિવ્યાંગો સાથે વિતાવી જલારામ જયંતીની ઉજવણી કરી હતી. આ આશ્રમમાં પરિવારથી વિખૂટા પડેલા બિનવારસી માનસિક દિવ્યાંગ માનવ દેવોને સ્વચ્છ કપડાં અને દેખરેખ સહિત અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.