ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરું કરવામાં આવેલ PM-JAY યોજના હેઠળ ભારતમાં રહેતા 50 કરોડ જેટલા ગરીબ લોકોને દસ લાખ સુધી ફ્રી આરોગ્ય સેવા મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગ
.
ભાવનગર સર ટી. હોસ્પિટલ દ્વારા આજથી મેડીકલ કોલેજ ખાતે આયુષ્યમાન વય વંદના કાર્ડના કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પ એક સપ્તાહ સુધી ચાલનાર છે જેમાં સીનીયર સીટીઝનોને 70 થી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓ માટે આ કેમ્પનું આયોજન કરાયું છે. કેમ્પમાં આધારકાર્ડ અને આધારકાર્ડ સાથે લીંક મોબાઇલ સાથે લાવવાનો રહેશે તેમ હોસ્પિટલના સુત્રો દ્વારા જણાવાયું છે. ઉપરાંત આ કેમ્પમાં આવનાર વ્યક્તિએ વશરામભાઇ ઢાપા મો. 9924667525નો સંપર્ક કરવો.