ઊનાના ભાચા ગામે આવેલ બી એડ કોલેજ નાં ગ્રાઉન્ડમાં મારૂં કુંભાર સમાજનો 32 મોં સમુહલગ્ન સમારોહ તેમજ તેજસ્વી બાળકો નો સન્માન સમારોહ શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન સેમીનાર ભવ્ય રીતે મારૂ કુંભાર સમાજ ટ્રસ્ટના પ્રમુખ મણીભાઈ નંદવાણા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મ
.
સમૂહ લગ્ન સાથે શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું પણ આયોજન કરવામાં આવેલું જેમાં અંદાજે 800 જેટલા મારૂ કુંભાર સમાજના વિદ્યાર્થી અને વાલી મોટીસંખ્યામાં હાજરી આપી શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું તેમજ તેજસ્વી તારલાઓ સાથે યુ પી એસ સી, જીપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળ જેવી પરીક્ષા નું માર્ગદર્શન પુરૂ પાડીને સમાજના યુવાનો-યુવતી ઓ મોટીસંખ્યામાં સરકારી નોકરી માં જોડાઈ તેવું આહવાન કર્યું હતું.
શેક્ષેણિક સેમિનાર નું સફળતા પૂર્વક નું આયોજન હિતેશ કીડેચ, દિવ્યકાંત ડાંગોદરા,મનીષ કિડેચા,જયેશ ટાંક,રાહુલ નાંડોળા, જયદીપ ડાંગોદરા ની જવાબદારી ઉપાડેલી આ 32 માં સમૂહલગ્ન નિમિત્તે હાજર રહેલાં લોકો સુધી શિક્ષણ નો સંદેશ પહોંચાડ્યો હતો.