અમદાવાદઅમુક પળો પેહલા
- કૉપી લિંક
નરોડામાં આવેલ SNME કેમ્પસની એ-વન ઝાવિયર્સ સ્કૂલમાં સંસ્થાના ચેરમેન નરેન્દ્રસિંહ ઝાલા તથા ટ્રસ્ટી ધવલસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સ્લોગન તેમજ વકતૃત્વ દ્વારા વિવિધ પ