ગાંધીધામ14 મિનિટ પેહલા
- કૉપી લિંક
વિકાસની હરણફાળ વચ્ચે યોગ્ય ટાઉન પ્લાનિંગના અભાવ તેમજ પોલીસનું પણ કડક નિયમન ન હોવાને કારણે વધી રહેલા વાહન વ્યવહાર વચ્ચે આડેધડ પાર્કિંગની માથાના દુ:ખાવા સમાન સમસ્યાથી આર્થિક પાટનગર પીડાઇ રહ્યું છે. ગાંધીમમાં વાહનો વધતી જતી સંખ્યા અને શહેરના સીમીત બજારન