બોટાદ6 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોટાદ જિલ્લાના તુરખા ગામની સીમમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વ્યાપાર થઈ રહ્યો હોવાની બાતમીને આધારે બોટાદ LCBએ રેડ કરતા 540 બોટલ દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બોટાદ જિલ્લામાં બોટાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીનાં આધારે ત