નાતાલ.પર્વને ગણતરીના કલાકો બાકી રહ્યા ત્યારે વલસાડ શહેરના લોકોને નાતાલ પર્વમાં જોડાવવા આમંત્રણ આપવા વલસાડ ખીસ્તી સમાજ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવા આવ્યું હતું. રેલીના માધ્યમથી વલસાડ શહેરમાં વસતા તમામ લોકોને ખીસ્તી સમાજ તરફથી નાતાલ હર્ષ અને ઉલ્લા
.
આગામી દિવસોમાં નાતાલ પર્વની ઉજવણી વલસાડ શહેર અને દેશ અને દુનિયામાં થવા જઈ રહી છે. સમગ્ર ખીસ્તી સમાજ દ્વારા હર્ષ ઉલ્લાસના પર્વમાં લોકોને જોડાવવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. વલસાડ ખીસ્તી સમાજ દ્વારા વલસાડ શહેરમાં વસતા લોકોને તેમના હર્ષ અને ઉલ્લાસના પર્વ નાતાલ.પર્વમાં જોડાવવા આમંત્રણ પાઠવવા એક રેલુની ભવ્ય આયોજન કરવા આવ્યું હતું. રેલીના મધ્યામથી વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરીને ખીસ્તી સમાજના લોકોએ તેમના નાતાલ પર્વ એટલે હર્ષ અને ઉલ્લાસના જોડાવવા જોડાવવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતી. સાથે પ્રભુ ઈસુ દ્વારા કરવામાં આવેલા કામોની ગાથા ભજન સ્વરૂપમાં સંભળાવી નાતાલ પર્વમાં તેમની સાથે પ્રભુ ઇશના જન્મ ઉત્સવની ઉજવણી ધામધૂમ પૂર્વક થવા જઈ રહી છે.
આ ઉજવણીમાં જોડાવવા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સાથે વલસાડ સર્કિટ હાઉસ પાસે વલસાડ શહેરમાં રહેતા તમામ લોકોની તંદુરસ્તી, શાંતિ અને વૈભવ મળે તેવી પ્રાર્થના ખીસ્તી સમાજ દ્વારા કરવામાં આવી હતી. શોભાયાત્રામાં વલસાડ ખીસ્તી સમાજના અગ્રણીઓ, યુવક, યુવતીલઝ બાળકો અને વડીલો જોડાયા હતા.