ગરબાડા1 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ । ગરબાડા ગરબાડા તાલુકા ભાજપાના 8 જેટલા કાર્યકર્તાઓ દ્વારા મંડળ પ્રમુખ માટે દાવેદારી નોંધાવી હતી. ત્યારે આજે પ્રમુખ પદે પ્રજીતસિંહ અજીતસિંહ રાઠોડને ફરીવાર રીપીટ કરવામાં આવ્યા હતા. પાર્ટી પ્રમુખ માટે આઠ જેટલા કાર્યકર્તાઓ દ્વારા ઉમેદવારી કર