નવસારી1 કલાક પેહલા
- કૉપી લિંક
- વિવેકાનંદ સર્કલ પ્રતિમા સહિત ખસેડવાની કામગીરી હાથ ધરાઇ
નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ સૌપ્રથમવાર શહેરમાં સૌથી વધુ વાહનોની અવરજવર કરતા માધ્યમ એવા સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે મુખ્ય માર્ગને પહોળો કરવા માટે તંત્ર દ્વારા જરૂરી કામગીરી હાથ ધરી હતી, જેના કારણે આ માર્ગ ઉપરથી રોજિંદા ધોરણે હજારોની સંખ્યામાં લોકો ત