- Gujarati News
- Local
- Gujarat
- Surat
- The Commissioner Took Important Departments From The Day Commissioners And Handed Them Over To The Officer Sent By The Government, After 15 Days The Exercise Was Completed And The Decision Was Taken
સુરત7 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા આજે એક સાથે જ બદલીના ઓર્ડર કરી દેવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કમિશનર દ્વારા એક બાદ એક વિભાગોની બદલી કરતા અધિકારીઓના ઓર્ડર આપ્યા હતા. એડિશનલ સિટી ઇજનેર ભગવાકરને આરડીડી, મહેશ ચાવડાને અફોર્ડેબલ હાઉસિંગ સેલ, જતીન દેસાઈને બ્રિજ અને લિંબાયત ઝોનના ડેપ્યુટી કમિશનર, સ્વાતિ દેસાઈને એકાઉન્ટ વિભાગમાં બદલી કરવામાં આવી છે. ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર કેતન દેસાઈ પાસેથી મહત્વના વિભાગો લઈ લેવાય અને સરકારે મોકલેલા ડેપ્યુટી કમિશનરને સોંપાયા છે. એડિશનલ સિટી ઇજનેર જતીન દેસાઈને સેન્ટ્રલ ઝોન ઉપરાંત અથવા જોન આપ્યો લિંબાયત નહિ ઉપરાંત મુખ્ય આરોગ્ય અધિકારી ઉમરીગરને પણ મહત્વના વિભાગો આપવામાં આવ્યા છે.
સરકારી બાબુઓની કાર્યશૈલી ઉપર પ્રશ્નાર્થ છેલ્લા થોડા સમયથી