ગીર સોમનાથ (વેરાવળ)1 કલાક પેહલા
- કૉપી લિંક
વેરાવળ બંદર વિસ્તારમાં એક યુવક મોપેડ ઉપરથી કાબૂ ગુમાવી દેતા દરિયાની ખાડીમાં ખાબક્યો હતો. જોકે ત્યાં હાજર અન્ય માછીમારો દ્વારા તાત્કાલિક આ યુવકને હેમખેમ બહાર કાઢી લેવાયો હતો અને યુવકને સામાન્ય ઈચ્છાઓ પહોંચી હતી.
એક્ટિવા દરિયાની ખાડી તરફ ધસી ગઈ આ અંગેની પ્રાપ્ત વિગત