2 કલાક પેહલા
- કૉપી લિંક
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અંગ્રેજી ભાષાના શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણમાં ભારત યુ.કે. સહયોગ પર ભવિષ્યની પુનઃકલ્પના વિષયક કન્ટ્રી પરિસંવાદ યોજાયો હતો. આ પ્રસંગે બ્રિટિશ કાઉન્સિલ ઈન્ડિયાના ડાયરેક્ટર એલિસન બેરેટે જણાવ્યું હતું કે, બ્રિટિશ કાઉન્સિલ માટે ગુજરાત મહત્વનું સ્થાન છે. અમે ગુજરાત સરકાર સાથે મળીને ઉચ્ચ શિક્ષણમાં ટેક્નોલોજીના સમન્વયથી શિક્ષણની ગુણવત્તા અને વ્યાપ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.
AIના ઉપયોગ અંગેનો રિપોર્ટ રજૂ કર્યો સેમિનારમાં બ્રિટીશ