ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સમગ્ર રાજ્યમાં પ્રખરતા કસોટી યોજવામાં આવી હતી. જેમાં કુલ બે પ્રશ્નપત્ર હતા. પ્રથમ પ્રશ્નપત્રમાં ગુજરાતી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાનના વિષય હશે. જ્યારે બીજા પ્રશ્નપત્રમાં ગણિ
.
આજની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક પ્રશ્નો:
- હેમિસ નેશનલ પાર્ક ક્યાં આવેલું છે ?
- ભગત સિંહને ફાંસી ક્યારે અપાઈ હતી ?
- નાલંદા વિદ્યાપીઠનો નાશ કોણે કર્યો?
- ભારતે પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ ક્યારે જીત્યો હતો ?
- વિશ્વ યોગ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
- ભારતમાં આવેલા વિવિધ ગવર્નરની વિગતો.
- ચિન્હના આધારે સંસ્થા ડબલ્યુએચઓ, ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન, ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન, ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ છે કે નહી તેની ચકાસણી