અમદાવાદ4 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં કોમન સિવિલ કોડનો અમલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની કમિટીની રચના કરી છે. ત્યારે ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી છે.