નવી દિલ્હી35 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 37 બેઠકો પર આગળ ચાલી રહી છે. 27 વર્ષના વનવાસ બાદ, દિલ્હીમાં ફરીથી સરકાર બનવાની શક્યતા લગભગ નક્કી છે.
ભાજપના ઘણા નેતાઓ જીતી ગયા છે. આમાં પ્રવેશ વર્માનું નામ પણ સામેલ છે. તેમણે નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે.
ભાજપે છેલ્લી ચૂંટણી (2020)ની સરખામણીમાં તેના વોટ શેરમાં 9% થી વધુનો વધારો કર્યો. તેમજ, AAPને 10%થી વધુનું નુકસાન થયું છે. ભલે કોંગ્રેસને એક પણ બેઠક ન મળી, પણ તે પોતાનો વોટ શેર 2% વધારવામાં સફળ રહી. દિલ્હી વિધાનસભા ચૂંટણી: જીત-જશ્ન અને નિરાશાની તસ્વીરો…
![દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી દરમિયાન AAP કાર્યાલયનો ફોટો.](https://images.bhaskarassets.com/web2images/521/2025/02/08/pti02082025000157a_1739004018.jpg)
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી દરમિયાન AAP કાર્યાલયનો ફોટો.
![નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા.](https://images.bhaskarassets.com/web2images/521/2025/02/08/pti02082025000192b_1739005107.jpg)
નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા.
![દિલ્હીમાં ભાજપની જીત બાદ દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવ જીતની ઉજવણી કરી રહ્યા છે.](https://images.bhaskarassets.com/web2images/521/2025/02/08/pti02082025000188a_1739005313.jpg)
દિલ્હીમાં ભાજપની જીત બાદ દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવ જીતની ઉજવણી કરી રહ્યા છે.
![જમ્મુમાં ભાજપ કાર્યાલય ખાતે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીતની ઉજવણી કરતી મહિલાઓ.](https://images.bhaskarassets.com/web2images/521/2025/02/08/delhi-election-1_1739005966.jpg)
જમ્મુમાં ભાજપ કાર્યાલય ખાતે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીતની ઉજવણી કરતી મહિલાઓ.
![રાજસ્થાનના બિકાનેરમાં પીએમ મોદીના ફોટાને લાડુ ખવડાવતા ભાજપના કાર્યકરો.](https://images.bhaskarassets.com/web2images/521/2025/02/08/pti02082025000165b_1739005173.jpg)
રાજસ્થાનના બિકાનેરમાં પીએમ મોદીના ફોટાને લાડુ ખવડાવતા ભાજપના કાર્યકરો.
![ભાજપ કાર્યાલયની બહાર અરવિંદ કેજરીવાલનો કટ-આઉટ ભાજપના કાર્યકરોએ તોડી નાખ્યો હતો.](https://images.bhaskarassets.com/web2images/521/2025/02/08/pti02082025rpt164a_1739004217.jpg)
ભાજપ કાર્યાલયની બહાર અરવિંદ કેજરીવાલનો કટ-આઉટ ભાજપના કાર્યકરોએ તોડી નાખ્યો હતો.
![દિલ્હીમાં ભાજપની જીત પર પીએમ મોદીના તસવીર સાથે 'બડા લાડુ' લઈને પાર્ટીના સમર્થકો.](https://images.bhaskarassets.com/web2images/521/2025/02/08/pti02082025000087a_1738999934.jpg)
દિલ્હીમાં ભાજપની જીત પર પીએમ મોદીના તસવીર સાથે ‘બડા લાડુ’ લઈને પાર્ટીના સમર્થકો.
![એક પાર્ટી સમર્થક ગદા લઈને દિલ્હીમાં ભાજપ કાર્યાલય પહોંચ્યો હતો.](https://images.bhaskarassets.com/web2images/521/2025/02/08/pti02082025000126a_1739002615.jpg)
એક પાર્ટી સમર્થક ગદા લઈને દિલ્હીમાં ભાજપ કાર્યાલય પહોંચ્યો હતો.
![દિલ્હીમાં ભાજપની લીડની ઉજવણી કરતા પાર્ટીના કાર્યકરો.](https://images.bhaskarassets.com/web2images/521/2025/02/08/2025-02-08t071054z1054305764rc26qcabra9vrtrmadp3in_1738999926.jpeg)
દિલ્હીમાં ભાજપની લીડની ઉજવણી કરતા પાર્ટીના કાર્યકરો.
![ભાજપ કાર્યાલયની બહાર ફટાકડા ફોડી રહેલા ભાજપના કાર્યકરો.](https://images.bhaskarassets.com/web2images/521/2025/02/08/pti02082025000109b_1739004850.jpg)
ભાજપ કાર્યાલયની બહાર ફટાકડા ફોડી રહેલા ભાજપના કાર્યકરો.
![મહારાણી બાગ મતગણતરી કેન્દ્રની બહાર AAP નેતા મનીષ સિસોદિયા; તેઓ જંગપુરા બેઠક પરથી ચૂંટણી હારી ગયા.](https://images.bhaskarassets.com/web2images/521/2025/02/08/pti02082025000118b_1739001812.jpg)
મહારાણી બાગ મતગણતરી કેન્દ્રની બહાર AAP નેતા મનીષ સિસોદિયા; તેઓ જંગપુરા બેઠક પરથી ચૂંટણી હારી ગયા.
![આપ ઉમેદવાર અવધ ઓઝા પટપડગંજથી ચૂંટણી હારી ગયા. અવધે કહ્યું, 'આ મારી અંગત હાર છે.'](https://images.bhaskarassets.com/web2images/521/2025/02/08/pti02082025000119b_1739001867.jpg)
આપ ઉમેદવાર અવધ ઓઝા પટપડગંજથી ચૂંટણી હારી ગયા. અવધે કહ્યું, ‘આ મારી અંગત હાર છે.’
![નવી દિલ્હીમાં દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિ (DPCC) કાર્યાલયની બહાર સન્નાટો છવાયો હતો.](https://images.bhaskarassets.com/web2images/521/2025/02/08/pti02082025000133b_1739003217.jpg)
નવી દિલ્હીમાં દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિ (DPCC) કાર્યાલયની બહાર સન્નાટો છવાયો હતો.
![AAPના અરવિંદ કેજરીવાલના ઘરની બહાર સુરક્ષા કર્મચારીઓ.](https://images.bhaskarassets.com/web2images/521/2025/02/08/pti02082025000127b_1739003223.jpg)
AAPના અરવિંદ કેજરીવાલના ઘરની બહાર સુરક્ષા કર્મચારીઓ.
![દિલ્હીમાં AAP કાર્યાલયમાં ખુરશીઓ હટાવતો એક કર્મચારી.](https://images.bhaskarassets.com/web2images/521/2025/02/08/pti02082025000199a_1739005520.jpg)
દિલ્હીમાં AAP કાર્યાલયમાં ખુરશીઓ હટાવતો એક કર્મચારી.
Topics: