સ્પોર્ટ્સ ડેસ્ક3 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ગ્રુપ A મેચ દુબઈમાં રમાઈ રહી છે. ભાસ્કર એપ પર ભારતની જીતવાની શક્યતાઓ વિરાટ કોહલીની બેટિંગ પોઝિશન અને પ્લેઇંગ-11 સંબંધિત સવાલો પર યુઝર્સના મંતવ્યો માંગવામાં આવ્યા હતા.
40 હજારથી વધુ યુઝર્સે પોતાનો અભિપ્રાય આપ્યો. 92% લોકોએ કહ્યું કે ભારતની જીતની શક્યતા 70%થી વધુ છે. 58% યુઝર્સ ઇચ્છે છે કે વિરાટ કોહલી ફક્ત 3 નંબર પર જ બેટિંગ કરે. જ્યારે 68% લોકોએ કહ્યું કે રોહિત શર્મા અથવા શુભમન ગિલમાંથી કોઈ એક પ્લેયર ઓફ ધ મેચ બનશે.
ભાસ્કર પોલ પરિણામ…






