Bhatt Himanshu Anilbhai | મોરબી9 મિનિટ પેહલા
- કૉપી લિંક
માળિયા હાઇવે પર બહાદુરગઢ ગામ નજીક ગઈકાલે સાંજે એક ગંભીર અકસ્માત સર્જાયો. વાધરવા ગામના ભારતનગર વિસ્તારના રહેવાસી અમુભાઈ જેસંગભાઈ ધ્રાંગા (49) બાઇક પર જઈ રહ્યા હતા. બહાદુરગઢ ગામના પાટિયા પાસે એક અજાણ્યા ટ્રક ચાલકે તેમની બાઇકને હડફેટે લીધી. અકસ્માતમાં ગ