મેષ (અ, લ, ઈ)| શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮
આરોગ્યની સુખાકારી જળવાઈ રહે. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. કાર્યક્ષેત્રે સમય પ્રગતિદાયક.
વૃષભ (બ, વ, ઉ)| શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭
જૂના મિત્રો, સ્નેહીજનોને મળવાનું થઈ શકે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે. વિદેશથી શુભ સમાચાર મળી શકે.
મિથુન (ક, છ, ઘ) | શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩.-૬
વારસાગત મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. સંતાન સંબંધી પ્રશ્નોનો હલ આવે. ચિંતા હળવી બની શકે.
કર્ક (ડ, હ)| શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪
આવકનાં સ્રોતમાં વધારો થઈ શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે. આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.
સિંહ (મ, ટ)| શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫
વારસાગત મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. દિવસ આનંદમય પસાર થઈ શકે છે. આરોગ્ય સુખમય રહે.
કન્યા (પ, ઠ, ણ) | શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩
ભૌતિક સુખ-સુવિધામાં વધારો શક્ય. વાહન ચલાવતાં સંભાળવું. નોકરીમાં પદોન્નતિની શક્યતા. પ્રવાસ શક્ય.
તુલા (ર, ત)| શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨
અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે.
વૃશ્ચિક (ન, ય)| શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧
આકસ્મિક ધન-લાભની શક્યતા. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ બની રહે. જમીન-મકાનનાં પ્રશ્નો હલ થાય.
ધન (ભ, ધ, ફ, ઢ)| શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨
ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. યાત્રાનું આયોજન થઈ શકે.
મકર (ખ, જ)| શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧
આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. આરોગ્ય સુખમય બની રહે. રોજગારીની તક મળે. સમય સાનુકૂળ.
કુંભ (ગ, સ, શ, ષ)| શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦
વિદ્યાર્થી વર્ગ માટે સમય પ્રગતિદાયક. આકસ્મિક ધન-લાભની શક્યતા નકારી શકાતી. લાભદાયી સમય રહે.
મીન (દ, ચ, ઝ, થ)| શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯
નોકરિયાત વર્ગને પદોન્નતિની શક્યતા. રાજકીય ક્ષેત્રે હિતશત્રુઓથી સંભાળવું. આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે.