ADVERTISEMENT

Business

Business News

Get real time update about this post category directly on your device, subscribe now.

ઇ-રૂપીએ 10 લાખ દૈનિક ટ્રાન્ઝેક્શનનો આંકડો પાર કર્યો: આ માટે બેંક ખાતાની જરૂર નથી, મોબાઈલ વોલેટમાં જ રહે છે કરન્સી

નવી દિલ્હી28 મિનિટ પેહલાકૉપી લિંકભારતની સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) ઈ-રૂપી દ્વારા એક દિવસમાં વ્યવહારોની સંખ્યા 10 લાખને વટાવી ગઈ...

Read more

વર્ષના પહેલાં દિવસે સોના અને ચાંદીના ભાવમાં તેજી: સોનું 63,302 રૂપિયા પહોંચ્યું, આ વર્ષે ભાવ 70 હજાર રૂપિયા સુધી જઈ શકે

નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકવર્ષના પહેલાં દિવસે એટલે કે 1લી જાન્યુઆરીએ સોના અને ચાંદીના ભાવમાં થોડો વધારો થયો છે. ઈન્ડિયા...

Read more

આજથી 6 નાના-મોટા ફેરફાર: કોર્મિશિયલ સિલિન્ડર સસ્તું, કાર ખરીદવી મોંઘી; સુકન્યા યોજનામાં વધુ વ્યાજ મળશે

Gujarati NewsUtilityCommercial Cylinder Cheap, Car Expensive To Buy; Sukanya Yojana Will Get More Interestનવી દિલ્હી19 મિનિટ પેહલાકૉપી લિંકનવું વર્ષ એટલે...

Read more

વર્ષના પ્રથમ દિવસે શેરબજારમાં ઘટાડો: સેન્સેક્સ 22 પોઈન્ટ ઘટીને 72,218 પર ખુલ્યો, ઓટો અને બેન્કિંગ શેરમાં ઘટાડો

મુંબઈ2 કલાક પેહલાકૉપી લિંકનવા વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2024ના રોજ શેરબજારમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે....

Read more

ડેટા સિક્યોરિટી કાઉન્સિલના રિપોર્ટમાં દાવો: ભારતમાં 97% કંપનીઓએ AI, 84%એ ક્લાઉડ કોમ્પ્યુટિંગનો ઉપયોગ શરૂ કર્યો

નવી દિલ્હી18 મિનિટ પેહલાકૉપી લિંકભારતમાં આ વર્ષે કંપનીઓ દ્વારા AIની સાથે-સાથે ક્લાઉડ કોમ્પ્યુટિંગ ટેક્નિકોનો ઉપયોગ મોટા પાયે વધ્યો છે. 97%...

Read more

ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ: શેર ખરીદવા કે કરેક્શનની રાહ જોવી: રોકાણલક્ષી પોર્ટફોલિયો સંદર્ભિત શેરોનું ફન્ડામેન્ટલ્સ અવલોકન તેમજ મૂલ્યાંકન

42 મિનિટ પેહલાકૉપી લિંકગત વર્ષે વિદેશી તેમજ સ્થાનિક ફંડો - રોકાણકારોએ ભારતીય શેરબજારમાં અવિરત મોટી તેજી કરી સેન્સેક્સ 72484 અને...

Read more

NPCI 1 જાન્યુઆરીએ સેકન્ડરી-માર્કેટ માટે UPI લોન્ચ કરશે: UPIથી પેમેન્ટ કરીને શેર ખરીદી શકશો, હવે આ સુવિધા IPO બિડિંગમાં મળે છે

મુંબઈ16 મિનિટ પેહલાકૉપી લિંકનેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) 1 જાન્યુઆરી, 2024ના રોજ સેકન્ડરી માર્કેટ માટે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ અથવા...

Read more

સુકન્યા સમૃદ્ધિ યોજના તમારી દીકરીને કરોડપતિ બનાવશે: તમને આમાં 8.2% વ્યાજ મળશે, જાણો રોકાણનું સંપૂર્ણ ગણિત

નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંકસરકારે 1 જાન્યુઆરીથી નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટર માટે સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજ દરમાં 0.20%નો...

Read more

ભાસ્કર ખાસ: 1,000 વર્ષ સુધી જીવલેણ માઇક્રોપ્લાસ્ટિક ખતમ થતા નથી હવે યુકેલિપ્ટસના સેલ્યુલોઝથી ગ્લિટર બનાવવાનો દાવો

Gujarati NewsBusinessDeadly Microplastics Won't Go Away For 1,000 Years Now Claims To Make Glitter From Eucalyptus Celluloseન્યૂયોર્ક16 મિનિટ પેહલાકૉપી લિંકમોટા...

Read more
Page 240 of 254 1 239 240 241 254

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?