7 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડમાં દરરોજ કોઈને કોઈ આમંત્રિત પાર્ટી હોય છે જેમાં બી-ટાઉનના તમામ સ્ટાર્સ સાથે જોવા મળે છે. જે દરેક વખતે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બને છે. 21 ડિસેમ્બરના રોજ, મુકેશ અંબાણી અને નીતા અંબાણીની NMACC આર્ટસ કાફેની પ્રિવ્યૂ નાઈટ યોજાઈ હતી. આ ઈવેન્ટમાં અંબાણી પરિવાર સહિત બોલિવૂડના મોટા સિતારાઓએ હાજરી આપી હતી.
શાહરૂખ ખાન તેના પરિવાર સાથે જોવા મળ્યો હતો, જ્યારે માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન તેમના પતિ સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન અંબાણી પરિવારની મહિલાઓ ખૂબ જ અદભૂત લુકમાં જોવા મળી હતી જ્યારે બોલિવૂડ સ્ટાર્સે પણ લાઈમલાઈટ લૂંટી હતી. આ ઇવેન્ટની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહી છે.
અહીં જુઓ ઇવેન્ટમાં સામેલ સ્ટાર્સની તસવીરો..
નીતા અંબાણી દીકરી ઈશા અને પુત્રવધુ શ્લોકા અને રાધિકા સાથે
શાહરુખ ખાન પત્ની ગૌરી સાથે ટ્વિનિંગ કરતો જોવા મળ્યો
કેટરીના કેફ ઓલ બ્લેક લુકમાં પહોંચી
ધક ધક ગર્લ માધુરી પતિ ડૉ.નેને સાથે પહોંચી
વિદ્યા બાલન- સિદ્ધાર્થ રોય કપૂર
અર્જુન કપૂર
અનન્યા પાંડે
શનાયા કપૂર
ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા
કરન જોહર
બોની કપૂરની સુપુત્રી ખુશી કપૂર