4 કલાક પેહલા
- કૉપી લિંક
ગયા શનિવારે GQ 35 મોસ્ટ ઇન્ફ્લુશિયલ યંગ ઇન્ડિયન એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં બોલિવૂડ સેલેબ્સે પણ ભાગ લીધો હતો, જેમનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો. આ સેરેમનીમાં વરુણ ધવન, ટાઈગર શ્રોફ અને રાજકુમાર રાવ જેવા કલાકારો ડેશિંગ લુકમાં જોવા મળ્યા હતા. સાથે જ નયનતારા, ભૂમિ પેડનેકરની ફેશનેબલ સ્ટાઈલ જોવા મળી હતી. આ બધા સિવાય શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત અને બિગ બીની પૌત્રી નવ્યા નવેલી નંદાએ પણ હાજરી આપી હતી.
એવોર્ડ સમારોહમાં આવેલા સેલેબ્સ પર એક નજર…
વરુણ ધવને આ ઈવેન્ટમાં બ્લુ સૂટ પહેરીને હાજરી આપી હતી.
ટાઈગર શ્રોફ ડેશિંગ લુકમાં જોવા મળ્યો.
આ ઈવેન્ટમાં સાઉથની અભિનેત્રી નયનતારાએ પણ હાજરી આપી હતી.
ઈશા ગુપ્તા બ્લેક બોડીકોન ડ્રેસ પહેરેલી જોવા મળી હતી.
અભિનેતા રાજકુમાર રાવે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ભૂમિ ગ્લેમરસ લુકમાં ઈવેન્ટનો ભાગ બની હતી.
બિગ બોસ 17 ફેમ મન્નારા ચોપરા પણ ઈવેન્ટમાં પહોંચી હતી.
ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક પણ આ ઈવેન્ટમાં જોવા મળી હતી.
ઈશાન ખટ્ટર પણ ભાભી મીરા રાજપૂત સાથે હાજર રહ્યો હતો.
આ ઈવેન્ટમાં અભિનેત્રી રિચા ચઢ્ઢાએ પણ હાજરી આપી હતી.
એક્ટર અલી ફઝલ કૂલ લુકમાં જોવા મળ્યો.
આ ઈવેન્ટમાં બિગ બીની પૌત્રી નવ્યા નવેલીએ પણ હાજરી આપી હતી.
શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર પણ જોવા મળી હતી.
વિજય વર્મા પણ ઓલ બ્લુ લુકમાં જોવા મળ્યો