મુંબઈ2 મિનિટ પેહલા
- કૉપી લિંક
એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા. વરમાળા બાદ શુક્રવારે રાત્રે જીયો વર્લ્ડ સેન્ટર ખાતે લગ્ન, સાત ફેરા અને સિંદૂર દાનની વિધિ કરવામાં આવી હતી. આજે (13 જુલાઇ) શુભ આશીર્વાદ સેરેમની છે. આ કાર્યક્રમમાં પીએમ મોદી પણ હાજર રહેશે તેવી શક્યતા છે. મહેમાનોની મુંબઈ પહોંચવાની પ્રક્રિયા આજે પણ ચાલુ છે.
લાઈવ અપડેટ્સ
10 મિનિટ પેહલા
- કૉપી લિંક
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અનંત-રાધિકાને આશીર્વાદ આપવા પહોંચ્યા.
26 મિનિટ પેહલા
- કૉપી લિંક
રિતેશ દેશમુખ પત્ની જેનેલિયા સાથે રિસેપ્શનમાં પહોંચ્યો

27 મિનિટ પેહલા
- કૉપી લિંક
વિદ્યા બાલન પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે પહોંચી

29 મિનિટ પેહલા
- કૉપી લિંક
સારા અલી ખાન ભાઈ ઇબ્રાહિમ સાથે પહોંચી

32 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટીમ ઈન્ડિયાનો સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેના પરિવાર સાથે પહોંચ્યો.

33 મિનિટ પેહલા
- કૉપી લિંક
વર્લ્ડ ચેમ્પિયન મહિલા બોક્સર મેરી કોમે પણ શુભ આશીર્વાદ સમારોહમાં હાજરી આપી.

34 મિનિટ પેહલા
- કૉપી લિંક
કરન જોહર રિસેપ્શનમાં પહોંચ્યો

36 મિનિટ પેહલા
- કૉપી લિંક
શાહિદ કપૂર પત્ની મીરા સાથે પહોંચ્યો
38 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર જમપ્રીત બુમરાહ પત્ની સંજના ગણેશન સાથે પહોંચ્યો.

39 મિનિટ પેહલા
- કૉપી લિંક
શ્રીલંકન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધન પહોંચ્યા.
41 મિનિટ પેહલા
- કૉપી લિંક
સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તેમની દૌહિત્રી નવ્યા નવેલી નંદા સાથે પહોંચ્યા.

42 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુનીલ શેટ્ટી પત્ની માના શેટ્ટી સાથે પહોંચ્યો
45 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ટરનેશનલ સુપર મોડલ કિમ કાર્દાશિયન ઇન્ડિયન આઉટફિટમાં પહોંચી
48 મિનિટ પેહલા
- કૉપી લિંક
માધુરી દીક્ષિત પતિ શ્રીરામ નેને સાથે પહોંચી

50 મિનિટ પેહલા
- કૉપી લિંક
સાઉથ સ્ટાર વેંકટેશ સ્થળ પર પહોંચ્યા

51 મિનિટ પેહલા
- કૉપી લિંક
શુભ આશીર્વાદ સેરેમની માટે ગ્રીન કાર્પેટ પથરાઈ
54 મિનિટ પેહલા
- કૉપી લિંક
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અનંત-રાધિકાને આશીર્વાદ આપવા મુંબઈ પહોંચ્યા.
