- Gujarati News
- Entertainment
- Glimpse Of Kashi At Anantha Radhika’s Wedding, Guests Will Taste Kashi Chaat Bhandar With Art From Over 100 Artists, Artisans, WATCH VIDEO
1 કલાક પેહલા
- કૉપી લિંક
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભારતીય કલ્ચરને ટ્રીબ્યૂટ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં કાશીની ઝલક ખાસ છે. નીતા અંબાણી સૌથી પહેલા અનંત-રાધિકાની લગ્ન પત્રિકા કાશી વિશ્વનાથ બાબાને આપવા ગયા હતા. જ્યાં તેમણે દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતીના પણ દર્શન કર્યા હતા અને કાશી ચાટ ભંડાર પર ચાટનો સ્વાદ પણ માણ્યો હતો. તો મુંબઈના બીકેસીમાં જીઓ વર્લ્ડ સેન્ટર પર પંડિતોના મંત્રોચ્ચાર, કાશીનું ભોજન, ગંગા કિનારે સૂર રેલાવતી તે શરણાઈઓની ઝલક જોવા અને સાંભળવા, ઉપરના ફોટો પર ક્લિક કરો અને જુઓ વીડિયો.