16 મિનિટ પેહલા
- કૉપી લિંક
મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં નીતા અંબાણીના ડાન્સનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નીતા દીકરી ઈશા અંબાણી સાથે ‘ઘર મોરે પરદેશિયા’ ગીત પર પરફોર્મ કરતી જોવા મળે છે. નીતા શિમરી ગોલ્ડન-સિલ્વર સાડી પહેરેલી જોવા મળે છે. તે જ સમયે આ માતા-પુત્રીની જોડીએ તમામ મહેમાનોના દિલ જીતી લીધા. જુઓ વીડિયો