ADVERTISEMENT

Entertainment

Entertainment News, Cinema, Movie, bollywood and much more....

Get real time update about this post category directly on your device, subscribe now.

56 વર્ષની ઉંમર ફરી લગ્ન કરશે અરબાઝ!: 24 ડિસેમ્બરે મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન દુલ્હન બની શકે છે, હાલમાં જ જ્યોર્જિયા સાથે બ્રેકઅપ કર્યું

1 કલાક પેહલાકૉપી લિંકબોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે શરણાઈ ગુંજવા જઈ રહી છે. આશ્ચર્ય પામશો નહીં. આ શરણાઈ કદાચ સલમાન...

Read more

15 વર્ષમાં ‘તારક મહેતા…’ના ગોગીના લુકમાં આવ્યો આટલો ફેરફાર: 7 વર્ષની ઉંમરે જ શરૂ કરી હતી એક્ટિંગ; માતાએ કહ્યું, બધું જ મળ્યું છતાં મારા દીકરાનું બાળપણ છીનવાઈ ગયું

10 કલાક પેહલાલેખક: કિરણ જૈનકૉપી લિંક'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ગોગીનો રોલ નિભાવીને ઘર-ઘરમાં જાણીતો થનાર સમય શાહ 22 ડિસેમ્બરે...

Read more

‘સાલાર’ અને ‘ડંકી’ના સ્ક્રીન શેરિંગના વિવાદનો અંત: પ્રભાસની ફિલ્મને 70 ટકા સ્ક્રીન મળશે, SRKની ફિલ્મ મુંબઈના રીગલ, મરાઠા મંદિરમાં બતાવવામાં નહોતી આવી

24 મિનિટ પેહલાકૉપી લિંક'સાલાર' અને 'ડંકી'ની સ્ક્રીન શેરિંગને લઈને છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલો વિવાદ ગુરુવારે ઉકેલાઈ ગયો છે. ઉત્તર...

Read more

ગોવિંદાએ 60મો જન્મદિવસ ઉજવ્યો: અભિનેતાના ફેન્સ તેમના માટે કેક લઈને પહોંચ્યા, અભિનેતા તેના પરિવાર સાથે બર્થ ડે ઉજવી

2 કલાક પેહલાકૉપી લિંકઆજે એટલે કે 21મી ડિસેમ્બરે બોલિવૂડ સ્ટાર ગોવિંદા પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આજે અભિનેતા 60 વર્ષનો...

Read more

‘એનિમલ’ ​​​​​​દેશની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ: ‘ગદર-2’ને પછડાટ આપી, ભારતમાં 528.69 કરોડની કમાણી, ‘પઠાણ’ના રેકોર્ડથી 14 કરોડ પાછળ

31 મિનિટ પેહલાકૉપી લિંકરણબીર કપૂરની ફિલ્મ એનિમલે તેની રિલીઝના 20 દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર 5 કરોડ રૂપિયાની કમાણી કરી...

Read more

જેકલીનની અરજી પર હાઈકોર્ટે નોટિસ જારી કરી: 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં એક્ટ્રેસે કેસ રદ કરવાની માંગ કરી, 29મી જાન્યુઆરીએ થશે સુનાવણી

24 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હી હાઈકોર્ટે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની અરજી પર આજે એટલે કે 21મી ડિસેમ્બરે નોટિસ જારી કરી છે. અરજીમાં...

Read more

‘ડકૈત’નું ટીઝર રિલીઝ: અદિવી શેષ અને શ્રુતિ હાસન એક્સ લવર્સના રૂપમાં જોવા મળશે

27 મિનિટ પેહલાકૉપી લિંકસાઉથ સ્ટાર અદિવી શેષ અને શ્રુતિ હાસનની આગામી પાન ઈન્ડિયા ફિલ્મનું ટાઈટલ જાહેર કરવામાં આવ્યું છે. 'ડકૈત'...

Read more

‘ડંકી’ ફિલ્મનો પબ્લિક રીવ્યુ: ફિલ્મ ઈમોશનલ પરંતુ ધીમી, 5:55ના શો માટે ચાહકો રાત્રે 2 વાગે થિયેટરમાં પહોંચ્યા હતા

6 કલાક પેહલાકૉપી લિંકશાહરૂખ ખાનની ફિલ્મ 'ડંકી' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને લઈને લોકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી...

Read more
Page 174 of 195 1 173 174 175 195

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?