ADVERTISEMENT

Entertainment

Entertainment News, Cinema, Movie, bollywood and much more....

Get real time update about this post category directly on your device, subscribe now.

મિકા સિંહે આકાંક્ષા પુરી સાથે કેમ સંબંધ તોડ્યો?: સિંગરે ખુલાસો કરતા કહ્યું- સારું થયું લગ્ન ન થયા, બિગ બોસમાં અસલી રંગો સામે આવ્યા

10 મિનિટ પેહલાકૉપી લિંકમિકા સિંહે હાલમાં જ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરી છે. આ દરમિયાન સિંગરે આકાંક્ષા...

Read more

રશ્મિકા મંદન્નાએ ‘પુષ્પા-2’ની સફળતા વાત કરી: કહ્યું- ફિલ્મ હિટ જશે એ ખબર હતી, પરંતુ આટલી મોટી કમાણી કલ્પી નહોતી

2 કલાક પેહલાલેખક: કિરણ જૈનકૉપી લિંકફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ'ની સફળતાએ રશ્મિકા મંદન્નાને એક નવી ઓળખ આપી છે. જ્યારે ફિલ્મના...

Read more

અલ્લુ અર્જુન પોલીસ સ્ટેશનમાં હાજર: ACP-DCP સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં કરશે પૂછપરછ, મોડી રાત્રે મળી નોટિસ; ફિલ્મના સીન અંગે પણ ફરિયાદ

25 મિનિટ પેહલાકૉપી લિંકહૈદરાબાદ પોલીસે સોમવારે મોડી રાત્રે 'પુષ્પા-2' એક્ટર અલ્લુ અર્જુનને નોટિસ મોકલી છે. આજે 11 વાગ્યે અલ્લુ અર્જુનને...

Read more

ક્યારેક ગેરેજમાં તો ક્યારેક ચાલીમાં રહ્યા: અનિલ કપૂર જેકી શ્રોફનાં કપડાં ચોરીને પહેરતા; સ્પોટબોયમાંથી સુપરસ્ટાર બનવા સુધીની સફર

3 કલાક પેહલાકૉપી લિંકજો મારે મારા જીવનને એક શબ્દમાં વ્યક્ત કરવું હોય તો હું કહીશ 'મહેનત'. મને લાગે છે કે...

Read more

દિગ્ગજ ફિલ્મમેકર શ્યામ બેનેગલનું 90 વર્ષની વયે અવસાન: ઝુબૈદા, અંકુર, મંડી જેવી ફિલ્મો ડિરેક્ટ કરેલી; અમૂલની શ્વેતક્રાંતિ પર ‘મંથન’ બનાવેલી

9 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય પેરેલલ સિનેમામાં નવો ચીલો ચાતરનારા દિગ્ગજ ફિલ્મમેકર શ્યામ બેનેગલનું 90 વર્ષની જૈફ વયે અવસાન થયું છે....

Read more

સલમાન ખાનના બર્થડે પર મળશે ડબલ સરપ્રાઈઝ!: વરુણે કહ્યું- ‘સિકંદર’ના ટીઝરની સાથે ફર્સ્ટ લુક પણ રિલીઝ થશે, BB18માં પહોંચ્યો હતો એક્ટર

2 મિનિટ પેહલાકૉપી લિંકસલમાન ખાન તેની આગામી ફિલ્મ 'સિકંદર'ને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું ટીઝર 27 ડિસેમ્બરે રિલીઝ થશે. આ દિવસે...

Read more

સોનુ સૂદની ‘ફતેહ’ નું ટ્રેલર લોન્ચ: સાયબર ક્રાઇમ આધારિત ફિલ્મમાં હોલિવૂડ જેવા એક્શનપેક્ડ સીન, ડિરેક્શનની દુનિયામાં એક્ટરનો પ્રવેશ, ફિલ્મ10 જાન્યુઆરીએ થશે રિલીઝ

2 કલાક પેહલાકૉપી લિંકઅભિનેતા સોનુ સૂદની આગામી ફિલ્મ 'ફતેહ'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ સાથે એક્ટરે ડિરેક્શનની દુનિયામાં...

Read more

સિદ્ધાર્થ આનંદ શાહરુખ ખાનની ‘કિંગ’ બનાવશે!: માર્ચથી શરૂ થશે ફિલ્મનું શૂટિંગ, ડિરેક્ટર એક્શન સીન ડિઝાઇન કરવામાં વ્યસ્ત

21 મિનિટ પેહલાકૉપી લિંકબોલિવૂડનો કિંગ ખાન પોતાની ફિલ્મ 'કિંગ'ને લઈને સતત ચર્ચામાં રહે છે. પઠાન, જવાન અને ડંકી પછી શાહરુખ...

Read more

મોનાલી ઠાકુરે અધવચ્ચે કોન્સર્ટ પડતો મૂક્યો: સિક્યોરિટી અને ખરાબ વ્યવસ્થાના પગલે આયોજકો પર રોષે ભરાઈ, ચાહકોની માફી માગી

2 કલાક પેહલાકૉપી લિંકપ્લેબેક સિંગર મોનાલી ઠાકુરના સિંગિંગના લોકો દિવાના છે. તેના કોન્સર્ટને સાંભળવા ચાહકોની ભારે ભીડ એકઠી થાય છે....

Read more

સચેત-પરંપરાના ઘરે ગુંજી કિલકારી: દીકરાને આપ્યો જન્મ, સિંગર કપલે બેબીની પહેલી ઝલક બતાવી

37 મિનિટ પેહલાકૉપી લિંકવર્ષ 2024માં ટીવીથી લઈને બોલિવૂડ ઘણા સેલિબ્રિટીઓના ઘરે કિલકારીઓ ગુંજી છે. રિચા ચઢ્ઢા, દીપિકા પાદુકોણ, નતાશા દલાલ,...

Read more
Page 3 of 488 1 2 3 4 488

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?