ADVERTISEMENT

Entertainment

Entertainment News, Cinema, Movie, bollywood and much more....

Get real time update about this post category directly on your device, subscribe now.

જુબિન નૌટિયાલના ભજનનાં પીએમ મોદીએ વખાણ કર્યા!: PMએ કહ્યું, ‘આ ભજન હૃદય સ્પર્શી છે,’ મનોજ મુન્તાશીરે વડાપ્રધાનનો આભાર માન્યો

23 મિનિટ પેહલાકૉપી લિંકજુબિન નૌટિયાલનું એક વર્ષ જૂનું ભજન ફરી એકવાર સમાચારોમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને પોતાના સોશિયલ મીડિયા...

Read more

રોહિતે શેટ્ટીએ પોતાના જીવનની મુશ્કેલીઓ વિશે વાત કરી ​​​​​​​: કહ્યું, ‘મુંબઈ શહેરે મને ઘણું શીખવ્યું છે, જેના કારણે નાની ઉંમરથી જ સ્ટ્રીટ સ્માર્ટ બની ગયો હતો’

29 મિનિટ પેહલાકૉપી લિંકરોહિત શેટ્ટીની 'સિંઘમ અગેઈન' આ વર્ષે રિલીઝ માટે તૈયાર છે. આ મલ્ટી સ્ટારર ફિલ્મ 15 ઓગસ્ટના રોજ...

Read more

અરબાઝ અને શૂરા હનીમૂન પરથી પરત ફર્યા: મુંબઈ એરપોર્ટ પર અરબાઝે પત્નીને રોમેન્ટિક અંદાજમાં ફ્લાઈંગ કિસ આપી

27 મિનિટ પેહલાકૉપી લિંકઅરબાઝ ખાન શુક્રવારે રાત્રે મુંબઈ એરપોર્ટ પર પત્ની શૂરા સાથે રોમેન્ટિક મૂડમાં જોવા મળ્યો હતો. બંને હનીમૂન...

Read more

આયરા-નૂપુરનાં ડેસ્ટિનેશન વેડિંગ: વેવાઈની ફિલ્મ ‘પીકે’ના ગીત પર નૂપુરની માતાએ ડાન્સ કર્યો; જુઓ વેડિંગ ફંક્શનના INSIDE VIDEOS

10 કલાક પેહલાકૉપી લિંકઆમિર ખાનની પુત્રી આયરા ખાનના ડેસ્ટિનેશન વેડિંગ 8થી 10 જાન્યુઆરી વચ્ચે તાજ લેક પેલેસ, ઉદયપુરમાં થશે. શુક્રવારે...

Read more

પૃથ્વીરાજ સુકુમારન અને પ્રભાસની પહેલી મુલાકાત સેટ પર થઇ: પાંચ મિનિટમાં જ મિત્રતા થઇ; એક્ટરે કહ્યું, ‘આ બાદ એવું લાગ્યું કે અમે તો ઘણાં વર્ષોથી મિત્રો છીએ’

22 મિનિટ પેહલાલેખક: આશિષ તિવારીકૉપી લિંક'સાલાર' જોયા પછી પ્રભાસ પછી જે નામની સૌથી વધુ ચર્ચા થાય છે તે છે પૃથ્વીરાજ...

Read more

કંઈક આવી છે… સ્ટાર કિડ્સની લવ લાઈફ: જાહન્વી કપૂર શિખર પહાડિયાને ડેટ કરી રહી છે તો અનન્યા પાંડે-આદિત્ય રોય કપૂર પણ પ્રેમમાં ઓતપ્રોત છે

4 મિનિટ પેહલાકૉપી લિંકમિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાનની પુત્રી આયરાના લગ્ન 3 જાન્યુઆરીએ નૂપુર શિખરે સાથે થયા હતા. હવે...

Read more

તનિષા માટે મસીહા બન્યો હતો અજય દેવગન: કાજોલની બહેને કહ્યું, ‘તેઓનો સ્વભાવ ખુબ જ સારો છે, પરિવારના બધા જ લોકોનું સારી રીતે ધ્યાન રાખે છે’

2 કલાક પેહલાકૉપી લિંકકાજોલની બહેન અને એક્ટ્રેસ તનિષા મુખર્જીએ જ્યારે કરિયરની શરૂઆત કરી ત્યારે ફિલ્મો ફ્લોપ રહી હતી. આ ખરાબ...

Read more

છોકરી બનીને જેન્ટ્સ વોશરુમમાં ઘૂસી ગયા હતાં રિશી કપૂર: બહાર નીકળતા જ લોકોને ઝટકો લાગ્યો હતો, જાણો દિવંગત એક્ટરનો શૂટિંગ સાથે જોડાયેલો રસપ્રદ કિસ્સો

15 કલાક પેહલાકૉપી લિંકબોલિવૂડના દિવંગત એક્ટર રિશી કપૂરે ઈન્ડસ્ટ્રીને 50 વર્ષ પૂરા કર્યા છે. તેમણે પોતાના કરિયરમાં 92 થી વધુ...

Read more

‘મેન VS વાઇલ્ડ’માં બેયર ગ્રિલનો અવાજ બન્યા અરવિંદ મહેરા: તેમને ડબિંગની દુનિયાના અમિતાભ બચ્ચન કહેવામાં આવે છે, ચાર ભાષાના જાણકાર

મુંબઈ41 મિનિટ પેહલાલેખક: આશિષ તિવારી/ અભિનવ ત્રિપાઠીકૉપી લિંકતમે ડિસ્કવરી પર 'મેન vs વાઇલ્ડ' શો જોયો જ હશે. ભારતમાં આ શોની...

Read more

મળો, જોરમની હિરોઈન મેઘા માથુરને: ‘હું તો વેજીટેરિયન છું છતાં મનોજ સરે બનાવેલું મટન ખાઈ લીધું હતું’ ‘પપ્પાએ ધક્કા મારી મુંબઈ મોકલી હતી’

અમદાવાદ2 કલાક પેહલાલેખક: ધ્રુવ સંચાણિયાકૉપી લિંક'મનોજ બાજપેયી સરને મટન બનાવવું અને બીજાને ખવડાવવું ખૂબ જ ગમે છે. એમનો શોખ છે...

Read more
Page 467 of 507 1 466 467 468 507

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?