24 મિનિટ પેહલા
- કૉપી લિંક
જામનગરમાં 650 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા રેસ્ક્યુ એન્ડ રીહેબિલિટેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રોગ્રામ હેઠળ 200થી વધુ હાથીઓ અને હજારો અન્ય પ્રાણીઓ, સરિસૃપ અને પક્ષીઓને અસુરક્ષિત પરિસ્થિતિઓમાંથી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને નવજીવન આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટે ગેંડો, ચિત્તો અને મગરના રિહેબિલિટેશનમાં પણ પહેલ કરી છે. ‘વનતારા’ની મુલાકાત લેનાર સેલિબ્રિટીના અનુભવ વિશે જાણવા માટે ઉપર આપેલા ફોટા પર ક્લિક કરો અને વીડિયો જુઓ…