સુરેન્દ્રનગર7 મિનિટ પેહલા
- કૉપી લિંક
હાલ શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે આ ઠંડીની સીઝનમાં કચ્છના નાના રણની અંદર હજારો કિલોમીટર અંતર કાપીને વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આ રણની અંદર શિયાળો ગાળવા આવતા હોય છે. ત્યારે ખાસ કરીને ફ્લેમિંગો, સ્પૂન બિલ,કુંજ,ટિલોર,પેરિગ્રીન ફાલકન,રણ ચકલી, નાઈટ જાર, ડેમોલિન, જેવા અલગ અલગ જાતના પક્ષીઓએ હાલમાં રણમાં પડાવ નાખ્યો છે.
આ કચ્છના નાના રણનો વિસ્તાર બહુ મોટો છે. જે 4953 ચોરસ