- Gujarati News
- Local
- Gujarat
- Kutch
- Worship Of Kalash Akshat From Ayodhya Was Performed In Abdasa And Mundra Talukas, House to house Kalash Darshan Will Be Done From January 1 To 15.
કચ્છ (ભુજ )14 મિનિટ પેહલા
- કૉપી લિંક
અયોધ્યામાં જ્યારે રામ મંદિરનું નિર્માણ પુર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે અયોધ્યાથી આવેલા અક્ષતને હિન્દુ સમાજના દરેક ઘર સુધી પહોંચે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ પુર્વ કચ્છ દ્વારા કળશ અને અક્ષતનું પૂજન અને કળશ ને અક્ષત આપવાનો કાર્યક્રમ સંતોના આર્શીવાદથી કરવામાં આવ્યો હતો. અબડાસાના ખંભરા મુકામે વેલજી મતિયા દાદાની જગ્યા ખાતે પૂજન કાર્યક્રમ યોજાયો હતો.
આગામી તારીખ 1 જાન્યુઆરી થી 15 જાન્યુઆરી સુધી હિન્દુ સમાજ ના