અમદાવાદ11 મિનિટ પેહલા
- કૉપી લિંક
અલોહા સંસ્થા જે બાળકોના બ્રેઇન ડેવલપમેન્ટનું કાર્ય કરે છે. જેની અમદાવાદમાં 15 શાખાઓ કાર્યરત છે. જેમાંથી અલોહા જોધપુર ખાતે આવેલ શાખાના 40થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગણિત અને અંગ્રેજીની હરીફાઈમાં તેમાંથી 10 બાળકોને એવોર્ડ એનાયત થયા હતા. આ બાળકોને મળેલ સફળતાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. નૃત્ય અને નાસ્તાની મજા પણ માણી હતી.
જે બાળકોને ઈનામ મળેયા છે તેના નામ નીચે પ્રમાણે છે. 1.સ્વર