વેરાવળ10 મિનિટ પેહલા
- કૉપી લિંક
સોમનાથમાં ફરી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી જેમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર સમીપ ફરી એક વખત તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. વહેલી સવારથી જ 200 જેટલા પોલીસકર્મીઓ સાથે