સુરત3 મિનિટ પેહલા
- કૉપી લિંક
2017માં વિધાનસભાની ચૂંટણી સમયે હાલના વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ પર કેસ થયો હતો. પાટીદાર આંદોલનના નામે પરમિશન માગી વિશાળ રેલી અને સભા સંબોધી હતી. જેમા બિન રાજકીય સભામાં રાજકીય નિવેદનો આપવામાં આવ્યા હતા. યોગી ચોક ખાતે યોજાયેલી સભા મામલે કેસ થયો હતો. સભામાં સરકાર વિરૂદ્ધ ભાષણ કર્યાનો કેસ થયો હતો. આજે કેસ ચાલતા સુરત કોર્ટમાં હાર્દિક પટેલે જાહર થવપં પડ્યું છે. હાર્દિક પટેલનું ફર્ધર નિવેદન લેવામાં આવી રહ્યું છે.
આ સમાચારને અમે સતત અપડેટ કરી રહ્યા છીએ….