રાજકોટ20 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજકોટથી ચોટીલા પાસે આવેલા હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જવા માટે એસટી બસપોર્ટ ખાતેથી દરરોજ 8 ટ્રીપ અવરજવર કરે છે. ત્યારે હિરાસર એરપોર્ટ થતા મુસાફરોની સંખ્યામાં વધારો થતા હવે રાજકોટ એસટી વિભાગ દ્વારા અમદાવાદ જતી 250 જેટલી એસટી બસને હિરાસર એરપોર્ટ પર સ્ટોપ આપવા માટેનો નિર્ણય લેવાયો છે.
ઈલેક્ટ્રીક એસી બસનું ભાડું 100 છે રાજકોટ-અમદાવાદ હાઈવે